Tally

Tally 9.pdf Tally 9.pdf
Size : 2951.19 Kb
Type : pdf

Tally 9

જો તમે નીચેની માહિતી ટેબલ સ્વરૂપમાં જોઇ શકતા ના હોવ તો ઉપર દર્શાવેલ લિંક પરથી ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

નોંધ:- આ (Tally 9.pdf) ફાઇલ વાંચવા માટે તમારી પાસે એડોબ રીડર સોફ્ટવેર હોવુ જરૂરી છે.

 

* નવી કંપની બનાવવી :

           પ્રોગ્રામ શરૂ કરતાં જે પ્રથમ સ્ક્રીન જોવા મળે તેને ટેલીનું પ્રવેશદ્વાર કહેવાય છે. જેમાં જમણી બાજું પર  હેડિંગ નીચે આવેલું ઓપ્શન સિલેક્ટ કરવું.

 

* Company Creation સ્કીન ની વિગતો:

- Name:
- Mailing Address:
- Address:
- Currency Symbol
- Maintain: Accounts with inventory
- Financial Year from:
- Books beginning from:
- Tally Vault Password: skip
- Use Security Control:

 

BASE CURRENCY INFORMATION:
- Base Currency Symbol: Rs.
- Formal Name: Indian Rupees
- Number of Decimal Place: 2
- Is Symbol SUFFIXED to Amounts?: No
- Symbol for Decimal portion : paise

Accept ?

YES.

 

Rules of Account:

Real Accounts

Personal Accounts

Nominal Accounts

Debit

What Comes in

The Receiver

Expenses and Losses

Credit

What Goes out

The Giver

Income and Gains

 

હવે, નીચે મુજબના નવા ખાતાઓ બનાવવા માટે GateWay of Tally/Accounts Info/Ledger/Create પર Enter આપો.

Sr.

Accounts

Under

1.

Harilal Patel Capital A/c

Capital Accounts

2.

Bank of Baroda

Bank Accounts

3.

HDFC Loan A/c

Loan (Liabilities)

4.

Kantibhai Sanghvi  –P

Sundry Creditors

5.

Carriage A/c

Direct Expenses

6.

Arun Furniture Mart –P

Sundry Creditors

7.

Furniture A/c

Fixed Assets

8.

Paresh Talati – S

Sundry Debtors

9.

Computer A/c

Fixed Assets

10.

Girish Traders –S

Sundry Debtors

11.

Misc. Expenses

Indirect Expenses

12.

Office Premises

Fixed Assets

13.

Wages (મજૂરી) A/c

Direct Expenses

14.

Stationary A/c

Indirect  Expenses

15.

Salary A/c

Indirect  Expenses

16.

Depreciation A/c

Indirect  Expenses

 

હવે, ધંધાના રોજબરોજના વ્યવહારોની એન્ટ્રી કરવા માટે GateWay of Tally/Accounting Voucher પર Enter આપો.

Voucher Entry:

- F4 : Contra : બેંકમાં ભરેલી અને ઉપાડેલી રોકડ માટે
- F5 : Payment  :
રોકડ ખર્ચની નોંધ માટે
- F6 : Receipt :
રોકડ આવકની નોંધ માટે
- F7 : Journal :
હવાલાનોંધ કરવા માટે
- F8 : Purchases :
ઉધાર ખરીદીની નોંધ કરવા માટે
- F9 : Sales :
ઉધાર વેચાણની નોંધ કરવા માટે.

Transactions:

તારીખ

વ્યવહારો

1-4-2010

HariOm Traders નામે ધંધો શરૂ કરવા શ્રી હરીલાલ પટેલ મૂડી તરીકે રૂ. 1,50,000નો ચેક લાવ્યા, જે Bank of Baroda (BOB) ની ઓલપાડ શાખામાં ભર્યો. ચેક નં. 123456.

F6:Receipt

Cr: Harilal Patel’s Capital A/c

Dr: Bank of Baroda

2-4-2010

ઓફિસ ખરીદવા HDFC બેંકમાંથી રૂ.2,00,000 ની લોન લીધી, તેનો ચેક Bank Of Baroda માં ભર્યો.

F6:Receipt

Cr: HDFC Loan A/c

Dr: Bank Of Baroda

2-4-2010

રૂ. 10,000 બેંકમાંથી ઉપાડ્યા.

F4:Contra

Cr: Bank Of Baroda

Dr: Cash A/c

3-4-2010

શ્રી કાંતીભાઇ સંઘવી પાસેથી રૂ. 50,000 નો માલ ઉધાર ખરીદ્યો અને ગાડીભાડાના રૂ. 1200 ચૂકવ્યા.

F6:Purchase

Cr: Kantibhai Sanghvi

Dr: Purchase A/c

 

F5:Payment

Dr: Carriage A/c

Cr: Cash A/c

4-4-2010

રૂ. 20,000નો માલ રોકડેથી ખરીદ્યો, જે માટે બેંકમાંથી રૂ. 20,000 રોકડા ઉપાડ્યા.

F4:Contra

Cr: Bank of Baroda

Dr: Cash A/c

 

F9:Purchase

Cr: Cash A/c

Dr : Purchase A/c

6-4-2010

અરુણ ફર્નિચર માર્ટ માંથી રૂ. 10,000ના ટેબલ ખુરશી ઉધાર ખરીદ્યા.

F6:Journal

Dr: Furniture

Cr: Arun Furnuture Mart

9-4-2010

રૂ.50.000નો માલ પરેશ તલાટીને ઉધાર વેચ્યો.

F8:Sales

Dr: Paresh Talati –P

Cr: Sales A/c

11-4-2010

રૂ.12,000નું રોકડ વેચાણ કર્યું.

F8:Sales

Dr: Cash A/c

Cr: Sales A/c

15-4-2010

રૂ. 25,000નું કોમ્પ્યુટર ખરીદ્યું, તેના નાણા ચેકથી ચુકવ્યા.

F9:Payment

Dr: Computer

Cr: Bank of Baroda

25-4-2010

મજૂરીના રૂ.1,200 ચૂકવ્યા અને સ્ટેશનરીના રૂ. 800 ચૂકવ્યા.

F5:Payment

Dr: Wages A/c

Dr: Stationary A/c

Cr: Cash A/c

28-4-2010

પગાર રોકડમાં ચૂકવ્યો રૂ. 3,500.

F5:Payment

Dr: Cash A/c

Cr: Salary A/c

29-4-2010

શ્રી કાંતીભાઇ સંઘવીને ખરીદી પેટે રૂ. 22,000નો ચેક આપ્યો.

F5:Payment

Dr: Kantibhai Sanghvi -P

Cr: Bank of Baroda

25-4-2010

મજૂરીના રૂ.1,200 ચૂકવ્યા અને સ્ટેશનરીના રૂ. 800 ચૂકવ્યા.

F5:Payment

Dr: Wages A/c

Dr: Stationary A/c

Cr: Cash A/c

28-4-2010

પગાર રોકડમાં ચૂકવ્યો રૂ. 3,500.

F5:Payment

Dr: Cash A/c

Cr: Salary A/c

29-4-2010

શ્રી કાંતીભાઇ સંઘવીને ખરીદી પેટે રૂ. 22,000નો ચેક આપ્યો.

F5:Payment

Dr: Kantibhai Sanghvi -P

Cr: Bank of Baroda

30-4-2010

પરેશ તલાટી પાસેથી રૂ. 30,000નો ચેક મળ્યો, જે બેંકમાં ભર્યો.

F6:Receipt

Cr: Paresh Talati -S

Dr: Bank of Baroda

30-4-2010

તા. 30-4-2010 ના રોજ કોમ્પ્યુટર પર માસિક 2.5% લેખે અને ફર્નિચર પર માસિક 1% લેખે ઘસારો ગણો.

F7:Journal

Dr: Depreciation A/c

Cr: Computer

Cr: Furniture

 


 

Make a free website with Yola